My sCool Server માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે!¶

ઉપયોગકર્તા મેન્યુઅલ વિશે¶
આ પુસ્તક માં રોજ ના કામો માટે માર્ગદર્શન આપેલું છે જેની જરૂર વ્યવસ્થાપક (કમ્પ્યુટર લેબ ઇન-ચાર્જ, શિક્ષક) દ્વારા આવશ્યક હોઈ શકે છે. એવું માનીને ચાલીયે છે કે વ્યવસ્થાપક ને લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન માં કામ કરવા માટે મૂળભૂત જાણકારી છે , સર્વરનો ઉપયોગ શાળાઓમાં લિનક્સ વિષયને શીખવવા માટે કરવામાં આવે છે. સર્વર નું વ્યાપક માર્ગદર્શન આપવું આ દસ્તાવેજનાં વિસ્તાર થી બહાર છે.
"ઉપયોગમાં સરળતા" ને ધ્યાનમાં રાખતા અમે “માય એસ કૂલ” સર્વર બનાવ્યું છે, જેનાથી ઘણા બધા કાર્યો (બધા તો નહીં) પરિપૂર્ણ કરી શકાય છે RTFM કર્યા વિના, તે છતાં એ સમજવું કે આ ઉપકરણ ઘણું જટિલ તકનીકો ને માડવી ને બનેલું છે જેનાથી “છાપરા ની અંદર” કંઈપણ પૂર્ણ થઈ સકે. એડમિનિસ્ટ્રેટરને કમ સે કમ નીચે આપેલ સૂચનાઓ ને જોવું આવશ્યક છે અને માર્ગદર્શિકા જે એપ્લિકેશન્સ અથવા ઑનલાઈન દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે એનું પાલન કરવું આવશ્યક છે.
મહત્વપૂર્ણ સૂચના¶
રેશેશે ટેક એ પ્રકાશન એ આ સૂચના આપી છે પ્રકાશન ના સમયે એને વિશ્વસનીય માનતા, પરંતુ એને કોઈ પણ પ્રકાર ની વોરંટી વગર રજૂ કરવામાં આવી છે. ઉત્પાદો ના પ્રયોગ ની સંપૂર્ણ જવાબદારી ઉપયોગકર્તા પર રહેસે. રેશેશે આ દસ્તાવેજમાં દેખાતી કોઈ પણ ભૂલ ની કોઈ જવાબદારી નહી લે. રેશેશે પોતાની પાસે અધિકાર રાખે છે, કે એ કોઈ પણ નોટિસ વિના પ્રોડક્ટ ના ડિઝાઇન અથવા સ્પષ્ટીકરણોમાં ફેરફાર કરી સકે છે. સૂચના નોટિસ વિના ફેરફાર માટે આધીન છે.
પ્રતિબંધિત અધિકારો¶
કૉપિરાઇટ 2016. રેશેશે ટેક એલએલપી. બધા હકો અમારી પાસે રાખેલા છે.
માય એસ કૂલ સર્વર, માય એસ કૂલ સર્વર લોગો, રેશેશે ટેક એલએલપીના ટ્રેડમાર્ક છે.
સંપર્ક કરવો¶

કોર્પોરેટ હેડક્વાર્ટર્સ¶
ઉપયોગકર્તા નું સંચાલન¶
નવું યુઝર બનાઓ¶
Admin-Desktop
માં બુટ કરો, mssadmin થી લૉગિન કરો અને આ સ્ટેપ્સ નું પાલન કરો –
GUI દ્વારા
- નેવિગેટ કરો -
સિસ્ટમ
→એડમિનિસ્ટ્રેશન
→યુજર્સ એન્ડ ગ્રૂપ્સ
+Add
બટન ને દબાવી ને નવા યુઝર ને એડ કરો અને વિગતો ભરો. (મોજૂદા યુઝર લિસ્ટ લોડ થાય ત્યાં સુધી તમને વાટ જોવી પડસે.)- આગલા ડાયલોગ માં નવા યુઝર નું પાસવર્ડ સેટ કરો
ટર્મિનલ દ્વારા
sudo useradd -m <username>
પૂછવા પર mssadmin નું પાસવર્ડ નાખો અને આગડ વધો.
યુઝરના એકાઉન્ટને સક્રિય કરવા માટે પાસવર્ડ સેટ કરો.
sudo passwd <username>
યુઝર ને epoptes group માં એડ કરો¶
Note
આ ફક્ત શિક્ષકો ના અકાઉંટ માજ કરવું કેમકે આ અધિક અધિકારો આપે છે.
Admin-Desktop
માં બુટ કરો, mssadmin થી લૉગિન કરો અને ટર્મિનલ પર જઈને નીચે દીધેલાં કમાન્ડ ને ચલાઓ –
sudo usermod -a -G epoptes <username>
પૂછવા પર mssadmin નું પાસવર્ડ નાખો અને આગડ વધો.
પાસવર્ડ ને બદલો¶
તમારા પોતાના પાસવર્ડ ને બદલવા માટે¶
GUI દ્વારા
Alt+F2 -> ltsp-remoteapps users-admin
Change...
ને દબાઓ Password
લેબલ ની સામે. આના પછી Change User Password
ડાયલોગ માં તમારું પાસવર્ડ બદલો.
ટર્મિનલ દ્વારા
Alt+F2 -> ltsp-remoteapps xterm -> passwd
બીજા યુઝર નું પાસવર્ડ બદલવા માટે¶
Admin-Desktop
માં બુટ કરો, mssadmin થી લૉગિન કરો અને આ સ્ટેપ્સ નું પાલન કરો -
GUI દ્વારા
- નેવિગેટ કરો -
સિસ્ટમ
→એડમિનિસ્ટ્રેશન
→યુજર્સ એન્ડ ગ્રૂપ્સ
- જે યુઝર નું પાસવર્ડ બદલવું છે એને સિલેક્ટ કરો
Password
લેબલ ની સામેchange...
દબાઓ- પૂછવા પર mssadmin નું પાસવર્ડ નાખો
Change User Password
ડાઈલોગ માં નવું પાસવર્ડ નાખો
ટર્મિનલ દ્વારા
sudo passwd <username>
પૂછવા પર mssadmin નું પાસવર્ડ નાખો અને આગડ વધો.
ઘણા બધા યુઝર એડ કરવા માટે¶
ઘણા બધા યુઝર્સ ને એક આજ વાર માં જોડવા માટે, Admin-Desktop
માં બુટ કરો, mssadmin* થી લૉગિન કરો અને આ સ્ટેપ્સ નું પાલન કરો -
સ્પેસ થી અલગ કરેલી ફાઇલ બનાઓ જેમાં “યુઝરનેમ પાસવર્ડ” હોય જેમ કે આ
sample
.સ્ટેપ્સ:
LibreOffice Calc
ના ઉપયોગ થી ફાઇલ બનાઓFile -> Save as
નું ચયન કરો. તમનેSave as
ડાયલોગ દેખાસે.File type
માંText CSV (.csv)
ફૉર્મટ સિલેક્ટ કરો.- ફાઇલ નું નામ users.csv દાખલ કરો અને
Save
પર ક્લિક કરો. Export of text files
ડાયલોગ જે દેખાય છે, ફિલ્ડ ડેલિમીટર ના રૂપ માં{space}
સિલેક્ટ કરો ડેટા નું નિકાસ કરવા માટે અને OK પર ક્લિક કરો.
Note
ફાઇલ માં એક પણ લાઇન ખાલી ન હોવી જોઈએ.
- ટર્મિનલ ને ઓપન કરીને આ કમાન્ડ ને ચલાવો –
sudo massuseradd <path_to_csv_file>
ઉદાહરણ માટે:
sudo massuseradd /home/mssadmin/users.csv
ડિફૉલ્ટ ઓળખાણપત્ર¶
પેલા થી કોનફિગર કરેલા નીચે દીધેલાં યુઝર અકાઉંટ સાથે જ આ ઉપકરણ ને મોકલવા માં આવે છે અર્થાત ઓર્ડર દેતા વખતે કઈં ફેર બદલ નથી કરેલો –
અકાઉંટ ના પ્રકાર | યુઝરનેમ | પાસવર્ડ |
---|---|---|
Admin | mssadmin | myskool |
Student | student<n> | 12345 |
Teacher | teacher<n> | imteacher |
Warning
આ વાત પર ખૂબ અજ જોર દીધેલું છે કે યુઝર પ્રથમ વાર ઉપયોગ વખતે અકાઉન્ટ પાસવર્ડ આવશ્યક રૂપ થી બદલે.
નેટવર્ક કોન્ફિગરેશન¶
નેટવર્ક મેનેજર દ્વારા¶
MSS બે પૂર્વવ્યાખ્યાયિત નેટવર્ક કન્ફિગરેશંસ સાથે આવે છે: સ્ટેટિક અને ડાયનેમિક.
યદિ તમારા નેટવર્ક માં પેલ્લા થી જ DHCP સર્વર છે જે તમારા LAN થી જોડાયેલા ડિવાઇસ ને IP એડ્રેસ આપે છે તો તમને MSS ડાયનેમિક મોડ માં કંફિગર કરવું પડસે. યદિ એવું કોઈ DHCP સર્વર નથી , તો MSS ને સ્ટેટિક મોડ માં કંફિગર કરવું પડસે.
આ માનવું સેફ છે કે લગભગ બધાજ કેસ માં જ્યાં નવું નેટવર્ક સેટઅપ કરવામાં આવ્યું છે MSS ને ઇન્સ્ટોલ કરવા માટે, ત્યાં કોઈ પેલ્લા થી મૌજૂદ DHCP સર્વર નહી હોય, એટ્લે તમે સેફલી સ્ટેટિક સર્વર ને પસંદ કરી સકો છો.
સ્ટેટિક અને ડાયનેમિક મોડ માં કેવી રીતે કંફિગર કરવું તે નીચે સમજાવ્યું છે:
લૉગિન કર્યા પછી જે કનેક્શન નું ઇસ્તેમાલ નથી કરી રયા તેને એડિટ કરો અને “Automatically connect to this network when it is available” ને અનચેક કરો , આવું કરવાથી અનિચ્છિત મોડમાં ઓટો- કનેક્શન ના પ્રયાસો અક્ષમ થઈ જસે. ઉદાહરણ ના તૌર પર અઇયાં નીચે, અમે 'ડાયનેમિક' મોડે ને અક્ષમ કરી 'સ્ટેટિક' મોડને સક્ષમ કરી રહ્યા છે.

નેટવર્ક મેનેજર - કનેક્શન ને એડિટ કરવું

નેટવર્ક કનેક્શન્સ

ડાયનેમિક મોડને બંધ કરવા માટે અનચેક કરો

સ્ટેટિક મોડ પર સ્વિચ કરવા માટે ચેક કરો
છેલ્લે, નેટવર્ક મેનેજર મેન્યૂ માં જઈને "સ્ટેટિક" પસંદ કરો અને તમારું MSS હવે સ્ટેટિક મોડ માં કાર્ય કરી રહ્યું છે.
મોનીટરીંગ અને બ્રોડકાસ્ટિંગ¶
Epoptes¶
Epoptes એક મોનીટરીંગ અને બ્રોડકાસ્ટિંગ ટૂલ છે જે શિક્ષકો ને પાઠ આપવા માં મદદ કરે છે.
જે યુઝર “epoptes” સમૂહ થી જોડાયેલા છે ફક્ત એજ લોકો epoptes એપ્લીકેશન લોંચ કરી સકે છે, જુવો યુઝર ને epoptes group માં એડ કરો.
જે શિક્ષકો ના અકાઉંટ પેલા થી કોન્ફિગર કરેલા છે એ લોકો પહેલેથી જ epoptes સમુહ ના સદસ્યો છે. Epoptes નું ઉપયોગ આત્મ સ્પષ્ટ અને સાહજિક છે, જોકે એનું સંપૂર્ણ દસ્તાવેજીકરણ અહીં ઉપલબ્ધ છે.
અગર શિક્ષક English-Desktop
નું ઉપયોગ કરે છે તો, નીચે દીધેલાં માર્ગ પર જઈને Epoptes શૂરું કરી સકે છે:
Alt+F2 -> ltsp-remoteapps epoptes
Epoptes લોંચર બનાવું¶
નીચે દીધેલાં ચરણો નું પાલન કરીને શિક્ષકો Epoptes ને એક ક્લિક થી શૂરું કરવા માટે ડેકસ્ટોપ લોંચર બનાવી સકે છે.
- ડેકસ્ટોપ પર રાઇટ ક્લિક કરો અને સિલેક્ટ કરો
Create launcher...
- In
Create Launcher
dialog do following steps -Name
માંEpoptes
દાખલ કરોCommand
માંltsp-remoteapps epoptes
દાખલ કરો- OK દબાઓ

Note
નવું બનાવેલું લોંચર જોવા માટે તમને ડેસ્કટોપ ને રિફ્રેશ (F5) કરવુ પડસે
કંટેન્ટ પ્લેટફોર્મ¶
વેબ સર્વર¶
My sCool Server પેલા થી જ કોન્ફિગર કરેલું આવે છે, જેમાં ઉપયોગ માટે તૈયાર વેબ સર્વર આવે છે જે તમારું કંટેન્ટ હોસ્ટ કરવામાં તમને સહાયતા કરે છે અને અને સ્થાનિક નેટવર્ક પર તેને ઉપલબ્ધ કરાવે છે.
હોસ્ટ કરેલું કંટેન્ટ MSS દ્વારા સંચાલિત કોઈ પણ ક્લાઈંટ અથવા કોઈ પણ વેબ બ્રાઉજર થી ઍક્સેસ કરવામાં આવે છે નીચે દીધેલા માર્ગ થી -
http://server/
કસ્ટમ કન્ટેન્ટને હોસ્ટ કરવા માટે¶
Admin-Desktop
માં બુટ કરો પછી mssadmin તરીકે લૉગિન કરો અને તમારા કસ્ટમ કન્ટેન્ટને નીચે બતાવેલ જગ્યા પર મુકો –
/var/www/html/mss/custom
કસ્ટમ કન્ટેન્ટ ટાઇલના કસ્ટમાઇઝેશન માટેના સૂચનો બ્રાઉઝર દ્વારા -
http://server/mss/custom
Note
નીચે પ્રમાણે હોસ્ટ થવાની બધી કન્ટેન્ટ ને લઘુત્તમ પરવાનગીઓ હોવી જોઇએ તેની ખાતરી કરો - ફોલ્ડર્સ માટે read અને execute અને ફાઇલો માટે read.
ટર્મિનલ દ્વારા આવશ્યક પરવાનગીઓ સેટ કરો
આવશ્યક પરવાનગીઓ સેટ કરવા માટે ટર્મિનલમાં નીચેના કમાંડ ચલાવો -
sudo find /var/www/html/mss/custom -type d -exec chmod a+rx {} \;
sudo find /var/www/html/mss/custom -type f -exec chmod a+r {} \;
વ્યક્તિગત કન્ટેન્ટ હોસ્ટીંગ¶
દરેક ઉપયોગકર્તા ને પોતાના HTML આધારિત વેબ કન્ટેન્ટને હોસ્ટ કરવાની જરૂર હોઈ શકે છે. દરેક ઉપયોગકર્તા પોતાની વ્યક્તિગત કન્ટેન્ટને અહીં હોસ્ટ કરી શકે છે -
/home/<username>/public_html
અને બધા સંબંધિત ક્લાઈંટસ આને અહીં થી ઍક્સેસ કરી સકે છે
http://server/~<username>
Note
નીચે પ્રમાણે હોસ્ટ થવાની બધી કન્ટેન્ટ ને લઘુત્તમ પરવાનગીઓ હોવી જોઇએ તેની ખાતરી કરો - ફોલ્ડર્સ માટે read અને execute અને ફાઇલો માટે read.
Linux ને ઘરે લય જાઓ¶
લાઈવ usb બનાઓ¶
Li-f-e: Linux for Education OS છબી સેવર માં શામિલ કરેલી છે અને બૂટટેબલ મીડિયા બનવામાં ઉપયોગ માં આવે છે જ્યારે તમે Admin-Desktop
માં બૂટ કરી ને mssadmin થી લૉગિન કરો છો.
નોટ: | “isohybrid” / “EFI” ઓપ્શન ને સિલેક્ટ કરો જ્યારે તમે બૂટટેબલ મીડિયા બનાઓ છો જે તે કમ્પ્યુટરસ ને બૂટ કરસે જે ફક્ત EFI બૂટિંગ ને સપોર્ટ કરે છે. આ ઓપ્શન લેગેસી હાર્ડવેર ને પણ બૂટ કરે છે, તો અગર તમને તમારા હાર્ડવેર ની ક્ષમતા ની ખાતરી ના હોય ત્યારે આનું ઉપયોગ કરો. “isohybrid” ઓપ્શન નો પ્રયોગ બૂટટેબલ USB બનવા માટે નો એક આધિકારિક માર્ગ છે, અને એટલા માટે અધિક વિશ્વસનીય છે. આ વાત ને નોટ કરજો કે આ કરવાથી આ USB ડિવાઇસ ને સાફ કરી દેસે અને આનું ઉપયોગ Windows PC માં સામાન્ય સ્ટોરેજ મીડિયા તરીકે નહીં કરી સકાય. “Ubuntu” / “Legacy” ઓપ્શન નો પ્રયોગ કરો યદી તમે ડિવાઇસ ને વિંડોસ પર સ્ટોરેજ મીડિયા તરીકે ઉપયોગ કરવા માંગો છો અથવા તમારા ડેટા ને સાચવા માંગો છો. આ પદ્ધતિ માટે તમને USB સ્ટિક પર એક vfat ફોરમેટેડ પાર્ટીશન ની જરૂર છે. બૂટ મીડિયા બનાવતા વખતે પાર્ટીશન ઉપયોગ માં ના હોવું જોઇયે. અગર આ પદ્ધતિ ના ઉપયોગ પછી બૂટિંગ નિષ્ફળ જાય છે તો isohybrid / EFI મોડ નું પ્રયોગ કરો. |
---|
શૉર્ટકટ્સ દ્વારા¶
આમાં થી કોઈપણ લોંચર આઈકન ડેકસ્ટોપ પર પ્રયોગ કરો -Live USB GUI EFI
અથવા Live USB GUI Legacy
તમારા બૂટટેબલ મીડિયા પ્રેફેરેંસ ને ધ્યાન માં રાખતા.
ટર્મિનલ દ્વારા¶
આ કાર્યને ઘણી વખત ચલાવવા માટે કમાન્ડ લાઇન નું ઉપયોગ કરવું વધુ અનુકૂળ હોઈ શકે છે.
sudo live-grub-stick --isohybrid /recovery/Li-f-e.iso /dev/sdb
સંદર્ભ¶
નીચે દીધેલી બાહ્ય કડીઓ (ઇન્ટરનેટ ની આવશ્યકતા પડસે) જુવો એ શીખવા માટે કે USB સ્ટિક ને કઇ રીતે બૂટ કરવું અને બૂટ ના થવા પર મુશ્કેલીનિવારણ કેમ કરવું:
બેકઅપ અને રિકવરી¶
અમે આ સમજયે છે કે દુર્ઘટનાઓ થતી રહે છે અને હર એક ને બીજો મોકો મળવો જોઇયે. ઓપન-સોર્સ હોવાના ને નાતે કોઈ નું પણ મન સર્વર સાથે રમવાનું થઈ સકે છે અને એવું કરવા પર અમે કોઈ પ્રકાર નું દંડ નથી લગાડતા. My sCool Server અહી થી Factory Restore
ઓપ્શન આપે છે –
- સર્વર બૂટ મેન્યૂ અથવા
- recovery.sh દ્વારા બનાવેલી usb
ફેકટ્રી રિસ્ટોર ઓપ્શન સિસ્ટમ ને રિસ્ટોર કરે છે અને એજ અવસ્થા માં પાછું લાવે છે જ્યારે એણે રેશેશે નું સ્થળ છોડ્યું હતું, જેમાં યુઝર ના અકાઉંટ માં કરેલા પરિવર્તનો પણ શામિલ આદિ., અગર ડેટા ઓર્ડર પ્લેસમેન્ટ વખતે આપેલું હતું.
Warning
Factory Restore
નો ઉપયોગ કરતા પહેલાં સાવધાની રાખવી. વપરાશકર્તા દ્વારા સર્વર પર કરવામાં આવતી કોઈ પણ કસ્તામૈઝેસન ને ઓવરરાઇડ કરશે અને તેને ફેક્ટરી શિપિંગ સ્ટેટમાં પુનઃસ્થાપિત કરશે. તે વપરાશકર્તા દ્વારા બનાવેલ ડેટા પણ કાઢી શકે છે. આથી, જો વપરાશકર્તાએ બનાવેલું માહિતી મૂલ્યનો છે, તો તે ખૂબ આગ્રહણીય છે કે / home
નો ડેટા સમયાંતરે બાહ્ય મીડિયાનો ઉપયોગ કરીને નીચેના પગલાંઓનું પાલન કરો.
Note
Factory Restore
સુવિધા કોઈ પહેલાથી લોડ અથવા કસ્ટમ લોડ કરેલી વેબ-સામગ્રીને પુનઃસ્થાપિત કરતી નથી. http://server
દ્વારા બધી સામગ્રીનું બૅકઅપ અને પુનઃસંગ્રહ એ વપરાશકર્તાની જવાબદારી છે. સરળ અને ઉપયોગી બેકઅપ પગલાં માટે નીચે વાંચો.
મલ્ટીપલ સ્નેપશોટ બનાવી શકાય છે.રિકવરી પાર્ટીશન પર જેટલી જગ્યા છે એટલા પરજ કામ કરી શકાય છે. MSS બોર્ગ દિડુપ્લિકેટેડ બેકપ નું પ્રયોગ કરે છે, જેનો અર્થ છે કે જે બદલાવ સિસ્ટમ માં પાછલા બેકઅપ પછી કરેલા છે એ પછી કરેલા બેકઅપ અટૈમ્પ્ટ માં સંગ્રહિત કરવામાં આવશે.
- બેકઅપ બનવા માટે નીચે આપેલા કમાન્ડ ને રૂટ (sudo su -) ના રૂપ માં ચલાવો:
recovery.sh create
- ચાલુ સિસ્ટમ માથી ફેક્ટરી ઇમેજ રિસ્ટોર કરવા માટે, નીચે આપેલા કમાન્ડ ને રૂટ (sudo su -) ના રૂપ માં ચલાવો:
recovery.sh restore [optional snapshot number]
- સ્નેપશોટસ સંખ્યાત્મક છે, 1 ફેક્ટરી ઇમેજ ને દર્શાવે છે. મૂળભૂત રીતે, રિસ્ટોર ચલાવા પર સ્નેપશોટ પર રિસ્ટોર થઈ જસે. છેલ્લાં સ્નેપશોટ પર રિસ્ટોર કરવા માટે. નીચે આપેલા કમાન્ડ ને રૂટ (sudo su -) ના રૂપ માં ચલાવો:
recovery.sh restore last
સ્નેપશોટ નું સંચાલન આ દસ્તાવેજ અને ટૂલ ના વિસ્તાર થી બાહર છે. હજુ વિગતો માટે બોર્ગ દસ્તાવેજીકરણ નો સંદર્ભ લો.
અહી થોડાક ઉદાહરણો દીધેલાં છે એના પર કે borg
સાથે શું કરી શકો છો:
- બધા સ્નેપશોટસ ની સૂચિ બનાવી શકો છો:
sudo borg list /recovery/system
- તમારા મન માફક સ્નેપશોટ બનાવી શકો છો, ઉદાહરણ માટે,
/home
નું સ્નેપશોટ બનાવા માટે:
borg init --encryption=none </backup/folder/path/home>
borg create --stats --progress --compression lz4 </backup/folder/path/home>::<snapshotname> /home
/backup/folder/path/ માં જોઇયે તેટલી જગ્યા હોવી જોઇયે.
- સ્નેપશોટ થી
/home
ને રિસ્ટોર કરવા માટે:
borg mount </backup/folder/path/home>::<snapshotname> /mnt
rsync -avP /mnt/* /home/
રિસ્ટોરેશન પૂરું થવા પર:
umount /mnt
પૂર્વ લોડ સામગ્રી સ્થાનો¶
પહેલાથી લોડ કરેલી વેબ સામગ્રી મોટાભાગમાં સામાન્ય સ્થાન પર રહે છે- /var/www/html/mss
. જો કે કેટલીક સામગ્રી જેમાં તેમના પોતાના કસ્ટમ સ્થાન હોય તે નીચે સૂચિબદ્ધ છે -
NROER: | /home/docker |
---|---|
Gyankunj Slate: | /home/mssadmin/slate |
ePathshala: | /home/mssadmin/.epathshala |
મુશ્કેલીનિવારણ¶
બુટીંગ અથવા ફ્રીઝિંગ પ્રોબ્લેમ¶
અગર ક્લાઈંટ ની મશીન બૂટ ના થાય અથવા કામ કરતી વખતે ફ્રીઝ થય જાય, તો આના કારણ ખરાબ નેટવર્ક કેબલ, કનેક્શન અથવા સ્વિચ હોય સકે છે. કોશિશ કરો ક્લાઈંટ ને સર્વર થી સીધું કનેક્ટ કરવાની LAN કેબલ ની મદદ થી અને ક્લાઈંટ ને બુટ કરવાનો પ્રયાસ કરો. અગર ક્લાઈંટ બૂટ થઇ જાય છે તો એનો અર્થ છે કે ક્લાયન્ટ અને સર્વર બન્ને સરખી રીતે કાર્ય કરે છે. હવે તમે તમારા ભૌતિક નેટવર્ક ના મુશ્કેલીનિવારણ પર કાર્ય કરો અથવા તમારા નેટવર્ક એંજીનિયર ને સંપર્ક કરો.
ઉપર દીધેલાં બધા ચરણો કાર્ય પછી પણ અગર ક્લાઈંટ ની મશીન ચાલુ ના થાય તો, MSS support team ને સંપર્ક કરો.
ટોપ પેનલ નું ગુમ થવું¶
અગર ટોપ પેનલ નથી દેખાતી, તો નીચે દીધેલાં કમાન્ડ ને ચલાવો –
Alt+F2 -> resetpanel
ડિફૉલ્ટ સેટિંગ્સ પર ડેસ્કટૉપને પુનઃસ્થાપિત કરો¶
ડેસ્કટૉપને કોઈ પણ વપરાશકર્તાની ડિફૉલ્ટ સુયોજનોને પુનઃસ્થાપિત કરવા માટે ટર્મિનલમાંથી mssadmin એકાઉન્ટ લોગિનમાંથી આ વપરાશકર્તા લૉગ આઉટ થયા પછી –
sudo mv /home/<username>/.config /home/<username>/.config-backup
આના પછી યુઝર ને ફરી લૉગિન કરવાનું કહો.
અથવા
ચાલતા સેશન માં થી યુઝર આ પણ પ્રયત્ન કરી શકે છે -
Alt+F2 -> resetdesktop
ફેરફારો કરવા માટે યુઝર ને લૉગ આઉટ કરવાની અને પાછા આવવાની જરૂર પડશે.
રિમોટ ડેકસ્ટોપ નું કનેક્શન લેવાના મુદ્દાઓ¶
નીચે દીધેલાં પગલાઓ નું પ્રયાસ કરો mssadmin યુઝર ના રૂપ માં (પૂછવા પર પાસવર્ડ દાખલ કરો) -
સેવાની સ્થિતિ તપાસો
sudo systemctl status xrdp
સેવા પુનઃપ્રારંભ કરો
sudo systemctl restart xrdp
XRDP પ્રક્રિયાઓ ચાલી રહ્યું છે તે તપાસવા માટે
ps ax | grep xrdp
XRDP સંબંધિત ફાઈલો ને લૉગ કરો
sudo tail -f /var/log/xrdp-sesman.log
Rdp લૉગિન સમસ્યાને નિદાન કરવા માટે
sudo tail -f /var/log/auth.log
એવા યુઝર થી લૉગિન કરવાનો પ્રયાસ કરો જે હમણાં સક્રિય સત્રમાં વર્તમાનમાં લૉગ ઇન થઈ શકે છે.
દૂરસ્થ સપોર્ટ¶
સપોર્ટ ટીમ તરફથી દૂરસ્થ સપોર્ટ મેળવવા માટે, નીચેના પગલાં નું પાલન કરો -
- કોઈ પણ અકાઉંટ થી લૉગિન કરો, નેવિગેટ કરો
Applications
→Internet
→Remmina
- નીચે દીધેલાં પગલાં નું પાલન કરો -
- ડ્રોપ ડાઉન બોક્સ માં
RDP
જ સિલેક્ટ કરેલું હોય.server
ટાઈપ કરો જેમ નીચે બતાવેલું છે.Connect !
દબાઓ.![]()
- જ્યારે કનેક્શન થાય જાય, Remmina સ્ક્રીન માં mssadmin તરીકે પ્રવેશ કરો.
Note
નીચે દીધેલા પગલાં ને ખુલેલી રૅમમીનાં વિન્ડો માં અમલમાં મુકો
- ઇન્ટરનેટ કનેક્શન માટે Wi-Fi/Hotspot થી કનેક્ટ કરો, વાઇફાઇ / હોટસ્પોટ કનેક્ટ કરો સેક્શન ને જુવો, Wi-Fi/Hotspot દ્વારા ઇન્ટરનેટ થી જોડાવા માટે.
Epoptes
ને લોંચ કરોApplications
→Internet
→Epoptes
દ્વારાRemote support
ઓપ્શન ને સિલેક્ટ કરોHelp
→Remote support
ઓપ્શન માથી
remote-assistance
ડાયલોગ માં નીચે દીધેલાં પગલાં નું અનુસરણ કરો -
Method
માં તપાસો કેGraphic(VNC)
સિલેક્ટ કરેલું છે શું.Host
પર જઇને ટાઈપ કરોsupport.myscoolserver.com:5500
Connect
દબાઓ.![]()
- સફળ કનેક્શન પર,
Status
Connected
માં બદલાઈ જશે.
વાઇફાઇ / હોટસ્પોટ કનેક્ટ કરો¶
MSS માં Wi-Fi/Hotspot ને કનેક્ટ કરવા માટે, mssadmin તરીકે લૉગિન કરો અને આ પગલાંઓ નું પાલન કરો -
- સ્ક્રીન ના સીધી બાજુ સૌથી ઉપર કોર્નર થી |ઈન્ટરનેટ| પર ક્લિક કરો, એને તમે જે નેટવર્ક માં જોડાવા માંગો છો તેના નામ પર ક્લિક કરો.
![]()
Note
અગર નેટવર્ક નું નામ સૂચિ માં નથી, તો
More networks
સિલેક્ટ કરો એ જોવા માટે કે શું નેટવર્ક નું નામ સૂચિ માં હજી નીચે હોય સકે છે. અગર, તમને હજી પણ નેટવર્ક નથી દેખાતું, તો તમારું ડિવાઇસ રેન્જ ની બહાર હસે અથવા નેટવર્ક છુપાયેલું હસે.
Authenticate
ડાયલોગ માં mssadmin નું પાસવર્ડ નાખો જેમ નીચે દેખાયેલું છે તેમ અનેAuthenticate
ને દબાઓ.
Authenticate
ડાયલોગ સાથે એ પછી પાસવર્ડ પૂછસે, mssadmin નું પાસવર્ડ નાખો અનેAuthenticate
ને દબાઓ
- અગર નેટવર્ક માં પણ પાસવર્ડ નાખેલો છે તો,
Wi-Fi Network Authentication Required
ડાયલોગ માં પણ પૂછવા પર પાસવર્ડ દાખલ કરો અનેConnect
પર ક્લિક કરો.
- નેટવર્ક નું આઈકન
આમ બદલી જસે
Note
અગર કનેક્શન સફળ નથી થતું, તો તમને ફરી પાસવર્ડ પૂછી શકે છે નહીંતર પછી તમને સરળતા થી કહી દેશે કે કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયું છે.
ઉપયોગી દસ્તાવેજીકરણ અને સપોર્ટ¶
My sCool સર્વર પેલ્લાથી લોડેડ હેકેટ અને બેંકવેલ કોમિક બુક્સ [1] સાથે આવે છે અને એનું કન્ટેન્ટ સ્પોકન ટ્યુટોરીયલ [2] થી છે જે તમને Ubuntu linux ના ઉપયોગ માટે બધી જરૂરી વસ્તુઓ ની જાણકારી આપસે, અધિકતર બધીજ GUI એપ્લીકેશન્સ F1 હેલ્પ સાથે આવે છે, જેનાથી સંબંધિત દસ્તાવેજો /usr/share/doc ફોલ્ડર માં દીધેલાં છે.
હજી પણ ઘણા દસ્તાવેજો જે સમુદાય દ્વારા બનાવેલા છે એ ઓનલાઈન ઉપલબ્ધ છે:
Ubuntu સંબંધિત મુદ્દાઓ માટે સમુદાય ની મદદ માટે¶
તમારી ભાષા માં ટાઈપ કરવા માટે મદદ¶
Li-f-e થી સંબધિત મુદ્દાઓ¶
MSS થી સંબધિત મુદ્દાઓ¶
સહાયતા લેવા પેહલા આ જરૂર વાંચો¶
http://www.catb.org/esr/faqs/smart-questions.html
પ્રત્યેક My sCool સર્વર પર વિશિષ્ટ MSS ID અથવા S/N (સીરીયલ નંબર) ધરાવતી સ્ટીકર છે. આ ID તમારા MSS હાર્ડવેરના સંદર્ભમાં રેશેશે ટેક સાથેના તમામ સંચાર માટે મહત્વપૂર્ણ છે. તમને વોરંટી અવધિ માં ક્યારે પણ MSS હાર્ડવેર સંબંધી મુશ્કેલી આવે તો કોઈ પણ સપોર્ટ ચેનલ પર જઈને ટિકિટ ખોલો અને આ MSS ID ને અને તમારી સમસ્યાના પ્રકારનું ઉદ્ધરણ કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો -¶
ચર્ચા માટે મંચ -¶
ફીચર વિડિઓઝ -¶
મહત્વપૂર્ણ કડીઓ¶
કઈંક સહાયરૂપ લિંક્સ
દસ્તાવેજ શીર્ષક | ઓફલાઇન સંસ્કરણ (ઇન્ટરનેટ વગર સ્થાનિક સર્વર પર ઉપલબ્ધ) | ઓનલાઇન સંસ્કરણ (ઇન્ટરનેટ પરનું નવું સંસ્કરણ) |
---|---|---|
પ્રારંભ કરવા માટે ની માર્ગદર્શિકા | http://www.myscoolserver.com/getting-started | |
આ વપરાશકર્તા માર્ગદર્શિકા | http://server/mss/mss-doc-latest/ | http://mss-doc.rtfd.io/ |
[1] | http://hackettandbankwell.com |
[2] | http://spoken-tutorial.org/about-us |
સંપર્ક કરવો¶

કોર્પોરેટ હેડક્વાર્ટર્સ¶
સામાજિક¶
ટ્વિટર: | https://www.twitter.com/myscoolserver |
---|---|
ફેસબુક: | https://www.facebook.com/myscoolserver |
Google+: | https://plus.google.com/+Myscoolserver |
સામાજિક¶